લોન્ચ / 9 સેટેલાઈટ સાથે આજે ઈસરો લોન્ચ કરશે PSLV-C49, બપોરે 3.02 મિનિટે થશે લોન્ચ

isro to launch pslv-c49 with 10 satellites countdown begins

ઈસરો આ વખતે ફરી એક વાર અંતરિક્ષમાં પરચમ લહેરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 10 ઉપગ્રહ સાથે લોન્ચ થનારા PSLV-C49ની ગણતરીના કલાકો બાકી છે. શનિવારે પહેલાં લોન્ચ પેડથી રોકેટ લોન્ચ માટે 26 કલાકની ઊંધી ગણતરી શુક્રવાર બપોરે શરૂ કરાઈ હતી. આ રોકેટ 9 સેટેલાઈટની સાથે બપોરે 3.02 મિનિટે લોન્ચ થવાની આશા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ