ઇસરોની જાહેરાત / ટેકનિકલ ખામીના કારણે અટકેલું ચંદ્રયાન-2નું 22મી જુલાઇએ પ્રક્ષેપણ

Isro to launch Chandrayaan 2 on July 22

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ને કહ્યું કે ચંદ્રયાન-2નું 22 જુલાઇએ પ્રક્ષેપણ કરવામાં આવશે. ઇસરો દ્વારા આમ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગત 15 જુલાઇના રોજ ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે લોન્ચિંગ ટાળવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ