મિશન / મંગળવાર Chandrayaan-2 અને ISRO ના વૈજ્ઞાનિકો માટે કસોટીનો દિવસ કારણ કે...

ISRO to inject Chandrayaan 2 into lunar orbit on tomorrow

ચંદ્રયાન માટે આવતીકાલનો દિવસ ઘણો મહત્વનો રહેશે કારણ કે ચંદ્રયાન આવતીકાલે ચંદ્રની કક્ષામાં દાખલ થશે. હાલમાં ચંદ્રયાન ચંદ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચંદ્રયાનને લોન્ચ થયાને 28 દિવસ થઈ ચુક્યા છે અને સંપૂર્ણ આયોજન મુજબ જ 29માં દિવસે ચંદ્રયાન ચંદ્રની ભ્રમણ કક્ષામાં દાખલ થઈ જશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ