સિદ્ધિ / અર્ધશતકથી એક પગલું દૂર PSLV, 209 વિદેશી ઉપગ્રહોને પહોંચાડી ચૂક્યું છે અંતરિક્ષ

ISRO successfully 49th flight launches PSLV-C47 carrying Cartosat-3 and 13 nanosatellites

કાર્ટોસેટ-3 અને 13 અમેરિકી ઉપગ્રહ જ્યારે સફળતાપૂર્વક અંતરિક્ષમાં પહોંચ્યા ત્યારે ભારત દ્વારા વિકસિત ત્રીજી પેઢીના રોકેટ PSLVએ પોતાની 49મી ઉડાન સફળતા સાથે પૂર્ણ કરી. હવે આ અર્ધશતક એક પગલું જ દૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ