બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:48 PM, 23 July 2024
23 ઓગસ્ટ 2023 ના રોજ ભારતનું Chandrayaan-3 ચંદ્રના દક્ષિણી ધ્રુવની પાસે ઉતરાણ કર્યું હતું. ત્યારે ઇસરોના પ્રમુખે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં આ દિવસને નેશનલ સ્પેસ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. ઈસરો પ્રમુખ ડો.એસ.સોમનાથને દેશભરના લોકો આ સેલિબ્રેશનમાં જોડાવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
National Space Day - 2024
— ISRO (@isro) July 22, 2024
The historic landing of #Chandrayaan3 on the Moon is celebrated as National Space Day every year on August 23.
Dr. S. Somanath, Chairman, ISRO, invites all citizens to participate in these activities and join the nationwide celebrations.#NSpD2024 pic.twitter.com/odtAfy1yTc
ઇસરો ચીફએ જણાવ્યુ હતુ કે પૂરા દેશમાં ઈસરો તરફથી વિવિધ આયોજન કરવામાં આવશે. પરંતુ સેલિબ્રેશન પહેલાં જાણી લો કે કેવી રીતે અમારા ISRO વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક Chandrayaan-3 નું ઉતરાણ કરાવ્યુ હતુ.
ADVERTISEMENT
National Space Day - 2024
— ISRO (@isro) July 22, 2024
The historic landing of #Chandrayaan3 on the Moon is celebrated as National Space Day every year on August 23.
Dr. S. Somanath, Chairman, ISRO, invites all citizens to participate in these activities and join the nationwide celebrations.#NSpD2024 pic.twitter.com/odtAfy1yTc
વધુ વાંચો : હવાઇ નિરીક્ષણથી CM ભૂપેન્દ્ર પટેલે મેળવ્યો દ્વારકામાં થયેલી તારાજીનો તાગ, જુઓ Video
કેમ લેન્ડિંગ દરમિયાન વૈજ્ઞાનિકોના શ્વાસ થયા અધ્ધર
23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 5.20 એ ISROના ચંદ્રયાન-3ની લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવી હતી. યુટ્યુબ, ફેસબુક અને ઇસરોની સાઇટ પર કરોડો લોકો અનેરા ઉત્સાહથી જોઈ રહ્યા હતા. જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકોએ સૂચના આપી કે હવે લેન્ડિંગ થશે ત્યારે લોકોની નજર એક સેકન્ડ માટે સ્ક્રીન પરથી હટી ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.