ગૌરવ / ISRO વધુ એક ઈતિહાસ રચવા તૈયાર, આજે રાત્રે એકસાથે 36 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરશે LVM-3

ISRO set to make another history, will launch 36 satellites together tonight LVM-3

ISROના સૌથી ભારે રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 (LVM-3) દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી 36 બ્રોડબેન્ડ કમ્યુનિકેશન સેટેલાઇટના પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન શુક્રવારે રાત્રે શરૂ થયું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ