યુવાઓ માટે ખાસ / અંતરિક્ષ વિભાગમાં કામ કરવાની સુવર્ણ તક, ISRO દ્વારા બહાર પાડવામાં આવી ભરતી

isro sdsc recruitment 2022 notification vacancy salary and how to apply

ISRO દ્વારા એસ.જી.એસ.સી.ની ભરતી પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષક, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક અને પ્રાથમિક શિક્ષક માટે બહાર પાડવામાં આવી છે. જાણો ભરતી વિશે વિગતવાર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ