સફળતા / ISROએ ચંદ્રયાન 2ના IIRSએ મોકલેલો ચંદ્રની સપાટીનો ફોટો કર્યો જાહેર

ISRO Releases the First Illuminated Image of Lunar Surface Captured by Chandrayaan-2

ભારતીય અંતરિક્ષ અનુસંધાન ISROએ ગુરુવારે ચંદ્રમાની સપાટીનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો ચંદ્રયાન 2ના ઈમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટરે(IIRS) પાડ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ