નોકરી / બેરોજગારો માટે સારાં સમાચાર, ISROમાં નીકળી બંપર ભરતી, આ રીતે કરો અરજી

ISRO Recruitment 2020 182 Technician Technical Assistant & Various Vacancy

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેની સત્તાવાર વેબસાઇટ પર વિવિધ પોસ્ટની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો આ પોસ્ટ માટે રસ ધરાવે છે અને લાયક છે તે 6 માર્ચ 2020 સુધી અથવા તે પહેલાં isro.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. ચાલો જાણીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ