સફલતા / કોઈ પણ મોસમમાં દિવસ રાત કામ આપશે સેટેલાઈટ, ISRO નું મિશન સફળતાપૂર્વક લોન્ચ

isro pslv c53 mission launch sriharikota satish dhawan space centre

ISRO એ 30 જૂન, 2022ના રોજ PSLV-C53/DS-EO મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ રોકેટમાં ત્રણ કોમર્શિયલ સેટેલાઇટ જઇ રહ્યા છે. આ સિવાય બીજા બે રોકેટ પણ સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ