સિદ્ધિ / અંતરિક્ષમાં ભારતની વધુ એક સિદ્ધિ, ISRO દ્વારા Cartosat-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ

ISRO PSLV-C47 rocket launches next gen Earth observation satellite

ભારતીય અંતરિક્ષ એજન્સી (Indian Space Research Organization - ISRO) દ્વારા આજરોજ સવારે દેશની સુરક્ષાને લઇને ઇતિહાસ રચવામાં આવ્યો છે. ISRO એ સવારે 9.28 વાગે મિલિટ્રી સેટેલાઇટ કાર્ટોસેટ-3 (Cartosat-3) નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ