ટેકનોલોજી / ISRO લૉન્ચ કરશે અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી સંચાર ઉપગ્રહ, ઈન્ટનેટ-મોબાઈલ નેટવર્ક માટે ઉપયોગી  

isro powerful communication satellite gsat 30 europe french guiana internet

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) આવતા વર્ષે જાન્યુઆરીના મધ્યમાં સંચાર ઉપગ્રહ લૉન્ચ કરશે. આ ઉપગ્રહ લૉન્ચ થયા બાદ દેશમાં સંચાર વ્યવસ્થા વધુ સુગમ થશે. યુરોપિયન રોકેટની મદદથી ફ્રેંચ ગુએનાથી સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ