મિશન / ચંદ્રયાન 2 છોડો : હવે ઈસરો ભારતીયને અંતિરક્ષમાં મોકલવા લાગ્યું કામે, સિવને જણાવ્યો સમય

ISRO next priority mission human space plane Isro chairman K Sivan

ચંદ્રયાન 2ના લૅન્ડર વિક્રમથી સંપર્કની આશા હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. જો કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ સિવનમાં શનિવારે ગગનયાનને લઈને એક નવો જોશ જોવા મળ્યો. તેમણે જણાવ્યું કે દેશ ડિસેમ્બર 2021 સુધી મનુષ્યને અંતરિક્ષમાં મોકલવાનું પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે કામ કરી રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ