Chandrayaan-2 / પૃથ્વીથી ચંદ્ર સુધી, જુઓ આખરે કેવી રીતે સંભવ થયું અસંભવ મિશન મૂન!

ISRO moon mission isro chief sivan successful launching scientists Sriharikota satellite space technology

ઇસરો ચીફ ડૉ. કે. સિવને લોન્ચ કરેલી સફળતા બાદ મિશન કંટ્રોલ સેન્ટરમાં હાજર તમામ વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી. તેઓએ જણાવ્યું કે ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ દેશને માટે ઐતિહાસિક દિવસ છે. ચંદ્રયાન-2નુ લોન્ચિંગ અમારી આશાથી વધારે સારુ રહ્યું છે. જીએસએલએવી-એમકે3 રૉકેટે નક્કી કરેલ સમય પર ચંદ્રયાન-2ને તેની નિર્ધારિત કક્ષામાં પહોંચાડી દીધેલ છે. ડૉ. સિવને જણાવ્યુ કે, અમારા ચંદ્રયાન-2માં વધારે ઇંધણ છે. તેની લાઇફલાઇન પણ વધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ