મિશન / ISROના મંગળયાને મંગળના સૌથી મોટા ચંદ્ર 'ફોબસ'નો પાડ્યો ફોટો

Isro MOM captures image of the mars biggest moon phobos

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના માર્સ ઓર્બિટર મિશન (MOM) માં લાગેલા માર્સ કલર કેમેરાએ (MCC) મંગળના સૌથી મોટા ચંદ્ર 'ફોબસ'નો ફોટો પાડ્યો છે. આ ફોટો 1 જુલાઇના રોજ લેવામાં આવ્યો છે, જ્યારે મંગળયાન અંદાજે મંગળથી 7,200 કિલોમીટર અને ફોબસથી અંદાજે 4,200 કિલોમીટર દૂર હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ