Coronavirus / જે ISRO સેન્ટર પરથી છૂટતા હતા રોકેટ, ત્યાં કોરોના સંકટમાં બની રહ્યું છે કંઈક આવું

isro making sanitisers ventilators for corona patients vssc sdsc shar

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)કોરોનાને કારણે આજ કાલ રોકેટ કે સેટેલાઈટ નથી છોડી રહ્યા. એનો મતલબ એ નથી કે ઈસરો બંધ છે. અહીં આગલા મિશનની તૈયારી ચાલી રહી છે. આપણા વૈજ્ઞાનિકોમાંથી કેટલાક પોતાના ઘરેથી તો કેટલાક સેન્ટરો પરથી કામ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ઈસરોના 2 સેન્ટર કોરોનાને હરાવવા સેનેટાઈઝર અને વેન્ટિલેટર્સ બનાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ