મિશન / ISRO હવે ચંદ્રયાન-2 જેવી દૂર્ઘટના ન થાય તે માટે ચંદ્રયાન-3માં કરશે આ કામ

ISRO makes major design change to chanrayaan3 lander

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઇસરો (ISRO) આવતા વર્ષે ચંદ્રયાન-3 (Chandrayaan-3) લોન્ચ કરશે. તેને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ વખતે ચંદ્રયાન-2ના વિક્રમ લેંડરથી ચંદ્રયાન-3નું વિક્રમ લેંડર થોડુ અલગ હશે. ચંદ્રયાન-2ના વિક્રમ લેંડરમાં પાંચ એન્જિન (થ્રસ્ટર્સ) હતા પરંતુ આ વખતે ચંદ્રયાન-3ના વિક્રમ લેંડરમા માત્ર ચાર એન્જિન હશે. આ મિશનમાં લેંડર અને રોવર જશે. ચંદ્રની ચારે તરફ ફરી રહેલ ચંદ્રયાન-2ના ઓર્બિટરની સાથે લેંડર-રોવરનો સંપર્ક બનાવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ