ISRO / ડિફેન્સ સેટેલાઇટ RISAT-2 BR1 સફળતાપૂર્વક લોન્ચ, દેશની સીમાઓ પર નજર રાખવી સરળ બનશે

isro launches indias surveillance satellite risat 2br1

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન-ઇસરો (Indian Space Research Organization -ISRO) એ આજે એટલે કે 11 ડિસેમ્બર 2019 બપોરે 3:25 વાગ્યે શક્તિશાળી રડાર ઇમેજિંગ સેટેલાઇટ રીસેટ- 2બીઆર1 ( RISAT-2BR1) નું સફળ લોન્ચિંગ કરી દેવાયું છે. લોન્ચિંગ બાદ હવે દેશની સીમાઓ પર નજર રાખવી સરળ બની જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ