ISRO / RISAT-2 BR1નું કાઉન્ટડાઉન શરૂઃ ભારતને મળશે બીજી જાસૂસી આંખ

isro launches indias surveillance satellite risat 2br1

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) દ્વારા આજે દેશના અદ્યતન જાસૂસી ઉપગ્રહ RISAT-2 BR1 અને નવ અન્ય વિદેશી જાસૂસી ઉપગ્રહ એકસાથે લોન્ચ કરશે, તેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આજે બપોરે ૩-૦૦ વાગ્યે રોકેટ પીએસએલવી સી-૪૮થી RISAT-2 BR1 સાથે ઉડાન ભરશે. RISAT-2 BR1 એક રડાર ઇમેજિંગ ઉપગ્રહ છે, તેનું વજન ૬ર૮ કિલોગ્રામ છે.

બ્રેકિંગ ન્યૂઝ