પ્રોજેક્ટ / 'મેક ઇન ઇન્ડીયા' સાથે જોડાશે ઇસરો, PSLVને લઇ ઘડ્યો આ માસ્ટર પ્લાન

ISRO joins make in india invites private firms to build 5 PSLV

બેંગલુરૂઃ ઇસરોએ 'મેક ઇન ઇન્ડીયા' મિશન સાથે જોડાતા ભારતીય કંપનીઓને 5 PSLV તૈયાર કરવા માટે આમંત્રિત કરેલ છે. PSLV રૉકેટ્સને આધારે સેટેલાઇટ્સનું અંતરિક્ષમાં લોન્ચિંગ કરી શકાય છે. પીએમ મોદીએ 'મેક ઇન ઇન્ડીયા' મિશનથી ઇસરોને જોડાવાની પુષ્ટિ પણ ખુદ ચેરમેન કે.સિવને પણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ