BIG NEWS / દિવાળીના એક દિવસ પહેલા ISRO કરશે કમાલ: 36 સેટેલાઈટ સાથે છોડાશે સૌથી ભારે રોકેટ

ISRO is going to launch India's heaviest rocket for british start up one web

ISROનું સૌથી ભારી રૉકેટ હવે લૉન્ચ થવા તૈયાર છે. તે હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરનાં લોન્ચપેડ પર ગોઠવી દેવામાં આવ્યું છે. આ રૉકેટ પોતાના ઉપરી ભાગમાં બ્રિટીશ કંપનીનાં 36 સેટેલાઇટ લઇ જઇ રહ્યો છે. આ વખતની લોન્ચીંગ અતિ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે કારણ કે આ રોકેટ 2019 બાદ હવે 4 વર્ષ બાદ લોન્ચ થવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ