ચંદ્રયાન-2 / વિક્રમ લેન્ડર સાથે ફરી સંપર્ક સાધવા માટે ઈસરો કરી રહ્યું છે આ પ્રયત્નો

ISRO is attempting to connect with lander from orbiter of chandrayaan 2

ચંદ્રયાન ૨ના લેન્ડર વિક્રમ સાથે ફરી એકવાર કોમ્યુનીકેશન પ્રસ્થાપિત થઇ શકે તે માટે ઈસરો એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ સંપર્ક શક્ય બને એ માટે ઈસરો કયા કયા ફેક્ટર ધ્યાનમાં રાખી રહ્યું છે તે જાણવા જરૂરી છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ