ઇસરો / ચંદ્રયાન-2 બાદ એક વાર ફરી Mission Moonની તૈયારી, આ દેશ સાથે મળીને આપશે અંજામ

ISRO is again ready for mission moon chandrayaan 2 will take help of Japan

ઇસરો એક વાર ફરી મિશન મૂન (Mission moon) ની તૈયારીમાં જોડાઇ ગયા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ચંદ્રયાન 2 બાદ ઇસરોનું આગામી મિશન મૂન હજી વધારે સારું થશે. આ મિશનને પૂર્ણ કરવામાં ઇસરો જાપાનની અંતરિક્ષ એજન્સી જાપાન એરોસ્પેસની મદદ લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ