ઇસરો / ISRO ચીફ કે સિવન આજે અમદાવાદની મુલાકાતે, ISSCની કોન્ફરન્સમાં લેશે ભાગ

ISRO chief K Sivan today in Ahmedabad

ઇસરો ચીફ કે સિવન કે જેઓ ચંદ્રયાન-2નાં મિશન બાદ તેઓ આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. જ્યાં તેઓ સ્પેસ એપ્લીકેશન સેન્ટરની મુલાકાત લેશે અને તેઓ સાંજે એક કોન્ફરન્સમાં પણ ભાગ લેવાનાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ