બેંગલુરૂ / ISROના વડા કે. સિવન મોદીને ભેટીને અડધી મિનિટ રડ્યાં, PM પણ પીઠ થપથપાવતાં રડી પડ્યાં

isro chief k sivan pm  modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ISRO (ઇસરો) ખાતે સંબોધન કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે ઇસરોના ચેરમેન કે સિવન ભાવુક થયા હતા. પીએમ મોદી ચંદ્રયાન-2 પરના  રાષ્ટ્રને સંબોધન પરત કરી જઇ રહ્યાં હતા ત્યારે ઇસરોના ચેરમેન મોદીને ભેટીને રડતા જોવા મળ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ