ઇસરો / ISRO વૈજ્ઞાનિકોનો પત્ર: પગારમાં ઘટાડો કરવાના સરકારના આદેશને રદ્દ કરાય

isro chandrayaan moon mission space salary deducted scientists ISRO

ભારત સરકારે Chandrayaan-2ની લોન્ચિંગથી ઠીક પહેલા ISRO વૈજ્ઞાનિકોના પગારમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારે 12 જૂન 2019એ જાહેર કરેલ આદેશમાં કહ્યું છે કે ઇસરો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ 1996થી એક્સ્ટ્રા ઇનક્રિમેન્ટના રૂપે મળી રહેલ ઇન્સેન્ટિવ ગ્રાન્ટને બંધ કરવામાં આવી રહી છે. આ સ્થિતિ ત્યારે બની રહી છે જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ પર આખા દેશને ગર્વ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ