ઇસરો / ચંદ્રની નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, ચોથી કક્ષામાં કર્યો પ્રવેશ

isro chandrayaan moon centers fourth orbit insertion mission india

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ને 30 ઓગસ્ટે વધુ એક સફળતા હાંસલ કરી છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશ કરી ચૂક્યું છે. હવે ચંદ્રયાન-2 ચંદ્રની ચારેય તરફ 126 કિમીની એપોજી (ચંદ્રથી સૌથી નજીક અંતર) અને 164 કિમીની (ચંદ્રથી સૌથી વધારે અંતર)માં ચક્કર લગાવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ