ચંદ્રયાન મિશન / 2.1 KM નહીં, 335 મીટર પર તુટ્યો હતો વિક્રમથી ISROનો સંપર્ક, આ ગ્રાફ છે પૂરાવો

isro chandrayaan 2  vikram lander communication break 335 meter above moon surface

કહેવાય છે કે એક તસવીર 1000 શબ્દો બરાબર હોય છે. આવી જ એક તસવીર છે એ તારીખની જે અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં નોંધવામાં આવી. 7 સપ્ટેમ્બરે ઇસરોના મૂન મિશન ચંદ્રયાન 2 ના વિક્રમ લેન્ડરની ચંદ્ર પર લેન્ડિંગની તસવીર સામે આવી. જે સ્પષ્ટપણે કહી રહી છે કે પૃથ્વી સ્થિત ઇસરો સેન્ટરનો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક 335 મીટરની ઉંચાઇ પર તુટ્યો હતો, 2.1 કિમીની ઉંચાઇ પર નહીં.

બ્રેકિંગ ન્યૂઝ