ચંદ્રયાન-2 / ISROએ 5મી વાર કક્ષામાં કર્યો ફેરફાર, બસ હવે ચંદ્રથી આટલાં જ દિવસ દૂર

ISRO chandrayaan-2 orbit earth moon scientist success space rocket

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના વૈજ્ઞાનિક પોતાના બીજા મૂન મિશન Chandrayaan-2 ને લઇને સતત પૃથ્વીની કક્ષાથી આગળ વધી રહ્યું છે. 22 જુલાઇના લોન્ચિંગ બાદ આને પેરિજી (પૃથ્વીથી ઓછું અંતર) 170 કિમી અને એપોજી (પૃથ્વીથી વધારે અંતર) 45,475 કિમી પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજે એટલે કે 6 ઓગસ્ટના બપોરના 2:30 વાગ્યાથી 3:30 વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપૂર્વક પાંચમી વાર ફેરફાર કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ