મિશન / પૃથ્વીથી ચંદ્ર સુધી, ઉડાણ દરમ્યાન ચંદ્રયાન-2 સામે હશે આ 7 મોટા પડકાર

ISRO Chandrayaan-2 know facts about india's moon mission you should Know

15 જુલાઇનાં રોજ, 'ચંદ્રયાન 2' પૃથ્વી પરથી ચંદ્ર સુધી જવા માટે ઉડાણ ભરશે. ઇસરો 2.51 વાગ્યે આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટાથી ચંદ્રયાન-2 લોન્ચ કરશે. ત્યારે તમને જણાવી દઇએ કે, ભારત બીજી વખત ચંદ્ર પર જવા માટેનું મિશન પૂર્ણ કરવા જઇ રહેલ છે. ચંદ્રયાન-2ને ભારતમાં બાંધવામાં આવેલ જીએસએલવી માર્ક 3 રોકેટ અંતરિક્ષમાં લઇ જવાશે. જેનું વજન 3.8 ટન છે. આ મિશનમાં 3 મોડ્યુલો છે જેવાં કે, લેન્ડર, ઓર્બિટર અને રોવર. ચંદ્રયાન મિશન-2 ની કુલ કિંમત 978 કરોડ રૂપિયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ