નોબેલ પ્રાઈઝ 2021 / ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે આ દેશના PM સહિત ક્રાઉન પ્રિન્સ મોહમ્મદનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ

israeli pm netanyahu abu dhabi crown prince nominated for nobel peace prize 2021

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) અને આબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન (Mohammed bin Zayed Al Nahyan)ને નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. બન્ને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ સ્થાપિત કરવાના હેતુથી બન્ને નેતાઓ દ્વારા કરવામાં આવેલ કાર્યો બદલ તેમના નામ નોમિનેટ કરવામાં આવ્યા છે. રશિયાની એજન્સીએ સ્પૂતનિકે ઈઝરાયલી પ્રધાનમંત્રીને કાર્યાલયના હવાલાથી આ અંગે જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ