હુમલો / આરપારની જંગ : હમાસે ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો, ભારતીય મહિલા સહિત કેટલાયના મોત, નેતન્યાહૂએ કહ્યું ભારે પડશે

israel unleashed new airstrikes on gaza while militants barraged southern israel with hundreds of rockets

હમાસે ઈઝરાઈલમાં રોકેટ હુમલો કરતા 1 ભારતીય મહિલા સહિત 28ના મોત થયા છે. જ્યારે 152 અન્યો લોકો ઘાયલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ