સફળતા / કેરીના ઉત્પાદનમાં ઇઝરાયલ અવલઃ ભારતીય ખેડૂતે ટેક્નિક અપનાવી ઉત્પાદનમાં કર્યો વધારો

israel technique janardan mango

ઇઝરાયલ કેરીનાં ઉત્પાદનમાં દુનિયાભરમાં પહેલા સ્થાને છે એવું કેમ છે તે સમજવા માટે નાસિકના જનાર્દન વાઘેરેએ પોતાની ૧૦ એકરની જમીનમાં એક પ્રયોગ કર્યો. તેમણે આ પ્રયોગ કેસર કેરી પર કર્યો. જનાર્દનના જણાવ્યા મુજબ ઇઝરાયલની ટેક્નિકથી લગાવાયેલા ઝાડમાં પ્રતિ એકર ત્રણ ટન કેરીનું ઉત્પાદન થયું. 

બ્રેકિંગ ન્યૂઝ