BIG NEWS / ઈઝરાયલે ફરી ગાઝા પર કર્યો હુમલો: PIJએ સામે 100થી વધારે રૉકેટ છોડ્યા, એક કમાન્ડર સહિત 10ના મોત 

Israel Strikes Gaza Again: PIJ Fires Over 100 Rockets

ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડે કહ્યું કે, પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ (PIJ)ના ખતરાને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ