કુટનીતિ / આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ વિરુદ્ધ ઈઝરાયલ ભારત પાસે મદદની આશા રાખી રહ્યું છે

israel seeks help from india demands to speak against icc order

ફિલિસ્તાની વિસ્તાર (Palestinian territories)ને લઈને આપેલા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના ચૂકાદા બાદ ઈઝરાયલ ભારત પાસે મદદની આશા લગાવી રહ્યું છે. ઈઝરાયલ સતત ભારતને કોર્ટના નિર્ણયની વિરુદ્ધ ઉભા રહેવા પર ભાર મુકી રહ્યું છે. જો કે હાલમાં પશ્ચિમી એશિયામાં મોટા પરિવર્તનોની વચ્ચે પોતાનો રસ્તો શોધી રહેલું ભારત બન્ને પક્ષને લઈને કઈ પણ કહેવાથી બચી રહ્યું છે. ઈઝરાયલ ભારત તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળવાનો અંદાજ લગાવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ