વિસ્ફોટ / શું દિલ્હીમાં બ્લાસ્ટ માત્ર એક ટ્રેલર? એમોનિયમ નાઈટ્રેટ અને અડધા સળગેલા પીંક દુપટ્ટાનું શું છે કનેક્શન?

israel embassy blast delhi police searching connection on pink dupatta

દિલ્હીમાં લુટિયન્સ જોનમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઈઝરાયલી દૂતાવાસની બહાર શુક્રવારે સાંજે થયેલો વિસ્ફોટ આમ તો સામાન્ય છે. પરંતુ સુરક્ષા એજન્સીને શંકા છે કે આ કોઈ મોટા ષડયંત્રનું ટ્રાયલ હોઈ શકે છે. સ્થળ પર પિંક કલરનો દુપ્પટો મળ્યો છે. જે અડધો સળગેલો છે. પોલીસ આ બ્લાસ્ટમાં પીંક દુપટ્ટાનું કનેક્શન શોધી રહી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ