રાજનીતિ / અહીં કોઇપણ પક્ષને બહુમતી ન મળતા એક વર્ષમાં ત્રીજી વખત યોજાઇ શકે ચૂંટણી

israel election result Benjamin Netanyahu party

ઇઝરાઇલમાં 17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન પદ માટેની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ શક્યું નથી. ફરી એકવાર સ્થિતિ એવી બની ગઈ છે કે કોઈ પણ પક્ષ પોતાની તાકાત પર સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ