લદાખ / આરંભ હૈ પ્રચંડ : LAC પર સેનાની હલચલ વધી, ડ્રેગન પર નજર રાખવા ઇઝરાયલની આ ખાસ ટેકનોલોજીનો ઉપયોગ

Israel drones and special troops deployed at LAC : india china face off

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદથી સરહદ પર પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. દેશની સેના દુશ્મનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે અને ભારતના શૂરવીર સૈનિકો પણ સરહદ પર વિષમ પરિસ્થિતિમાં પણ ભારતમાતાની રક્ષા કરી રહ્યા છે ત્યારે સરહદ પર સેના દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરી દેવાઈ છે. ડ્રેગન પર નજર રાખવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ