મુલાકાત / PM મોદીને મળવા ભારત આવશે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

israel benjamin netanyahu come india to meet prime minister narendra modi

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક દિવસની મુલાકાત પર ભારત આવશે. ઇઝરાયલના પીએમ નેતન્યાહુ 9 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ મુજબ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કેટલાક કલાક માટે જ ભારત આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ