VIDEO / આ તો ભારે કરી! આ દેશના રાજદૂતે UNHRCનો રિપોર્ટ જાહેરમાં ફાડી નાંખ્યો, ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

Israel ambassador tore up the UNHRC report in public, watch the video

સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલના રાજદૂત ગિલાડ એર્ડને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના વાર્ષિક અહેવાલને ફાડી નાંખ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ