અમદાવાદ / કોરોના વાયરસને પગલે SVP હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો

ચીનમાં કોરોના વાયરનો દિવસે દિવસે સકંજો કસાતો જઇ રહ્યો છે. કોરોનાની વિશ્વભરમાં અસર થઇ રહી છે. ત્યારે ભારતના લોકો પણ કોરોના ભરડામાં સપડાયા છે. ત્યારે ચીનમાંથી પરત ફરી રહેલા લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. SVP હોસ્પિટલમાં દર્દીઓ માટે 30 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ