ક્રિકેટ / 'ધર્મ પરિવર્તન કરી લે...બાંગ્લાદેશી ક્રિકેટરે નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી, કટ્ટરપંથીઓએ ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ

islamists target on Cricketer Liton Das in Bangladesh On congratulating Durga Pooja, asked to convert

હિંદુ ક્રિકેટર લિટન દાસ (Litton Das) એ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાની શુભેચ્છાઓ પાઠવી તો બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ તેમને ડરાવવા અને ધમકાવવા લાગ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ