આતંકવાદી / વડોદરામાંથી પકડાયેલા ISISના આતંકવાદી ઝફર અલીને આજે દિલ્હી લઈ જવાશે

ISIS terrorist Zafar Ali arrested by Gujarat ATS in Vadodara

વડોદરામાંથી ઝડપાયેલા આતંકી ઝફર અલીની કસ્ટડી દિલ્હી સ્પેશિયલ સેલને સોંપવામાં આવશે. દિલ્હી અને તમિલનાડુના કેસમાં ઝફર અલી વોન્ટેડ છે. ત્યારે આતંકી ઝફર અલીને ટ્રાંઝિટ રિમાન્ડ પર લઈ દિલ્હી પોલીસ પૂછપરછ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ