મુંબઇ / બ્રિજની દીવાલ પર ISISના વખાણ કરતા સંદેશ, જાહેર કરાયું હાઈ એલર્ટ

isis praising messages on pillar of bridge high alert in navi mumbai

નવી મુંબઇના ઉરાન ક્ષેત્રમાં આવેલ એક બ્રિજના પિલ્લર પર આતંકી સંગઠન ISISના સમર્થનમાં મેસેજ લખેલા જોવા મળતા ચકચાર મચી જવા પામેલ. જો કે, આ મામલાની નોંધ સ્થાનિક પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી છે તથા હાઇ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રકારના લખાણ અંગેની જાણ મહારાષ્ટ્ર ATSને થતાં જ તપાસ વધુ મજબૂત રીતે કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ