તમારા કામનું / એન્જિનિયર, ઈલેક્ટ્રિશિયન સહિત આ પદો માટે નોકરીની સૌથી મોટી તક, ઘરે બેઠા આ રીતે કરો અપ્લાય

 isi recruitment 2021 vacancy for many posts including engineer electrician apply through this process

ભારતીય સ્ટેટેસ્ટિકલ ઈન્સ્ટીટ્યુટ (ISI)એ એન્જિનિયર, એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ અને અન્ય પદો પર ભરતી બહાર પાડી છે. આવેદન કરવાની તારીખ 23 જુલાઈ છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ