ચેતવણી / ભારત પર 'અફઘાની અટેક'નું ષડયંત્ર રચી રહી છે ISI, બકરીઇદ પર પણ અલર્ટ

ISI is plotting 'Afghan attack' on India

ગુપ્તચર વિભાગે દેશમાં આતંકી હુમલાની ચેતવણી આપી છે. ગુપ્તચર વિભાગના અહેવાલ બાદ સુરક્ષાબળના જવાનો અને સુરક્ષા એજન્સીઓને પણ અલર્ટ કરી દેવામાં આવી છે. સુત્રોનું માનીએ તો આઈબીએ 15 ઓગસ્ટ પહેલા આતંકી હુમલાનું અલર્ટ જાહેર કર્યુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x