ISI / અંડર વર્લ્ડ પર મોટો ખુલાસો, ISIના આ કર્નલ રેન્કના અધિકારીએ તૈયાર કર્યુ નવુ મોડ્યુલ

isi colonel rank officer prepared a new module of terror and underworld

આતંક અને અંડરવર્લ્ડનું નવુ મોડ્યુલ ઉભુ કરવાની જવાબદારી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કર્નલ કક્ષાના અધિકારીઓને આપવામાં આવી હતી. કર્નલે દિલ્હીમાં ધરપકડ કરેલ ઓસામાના પિતા ઉસૈદુર રહેમાનને આતંકી મોડ્યુલ બનાવવા માટે પસંદ કર્યો હતો. જે અત્યારે દુબઈમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ