અફઘાનિસ્તાન / તાલિબાન સરકાર બનાવે તે પહેલા જ ભારત માટે ખતરાની ઘંટી! કાબુલમાં દેખાયો આ વ્યક્તિ

ISI chief in Afghanistan with army officers

અફઘાનિસ્તાનમાં ISI ચીફે તાલિબાન સાથે મુલાકાત લીધી જેને લઈને સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા છે. સૈન્ય અધિકારી સાથે ISI ચીફ અફઘાન પહોચતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ