ક્રિકેટ / INDvsNZ સિરીઝમાં ખરાબ પ્રદર્શન બદલ ટીમ ઇન્ડિયાના આ પ્લેયર પર મોટું સંકટ! ગમે ત્યારે ટીમમાંથી થઇ શકે છે આઉટ

ishan kishan performance after double century in odi india vs australia test series

ભારતીય ટીમના યુવા ઓપનર ઈશાન કિશને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે ચટગાંવ વનડેમાં 210 રનની તાબડતોડ બેવડી સદી રમી હતી. ત્યારબાદ ઈશાન બેટીંગમાં શાંત છે, જે ઈશાનનુ ટેન્શન વધારી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ