BIG NEWS / આ ભારતીય ક્રિકેટર હોસ્પિટલમાં દાખલ, ગોળીની જેમ ફેંકાયેલો બાઉન્સર માથામાં વાગ્યો, સિટી સ્કેન કરાવાશે

ishan kishan admitted to hospital got injured by bouncer during 2nd t20

શ્રીલંકા સામેની બીજી ટી-ટ્વેન્ટીમાં ભારતનો વિજય થયો હતો. આ મેચમાં ઓપનર ઇશાન કિશનને એક બાઉન્સર માથા પર વાગ્યો હતો માટે તેને હવે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ